રમઝટ ગરબા ધમાલના અક્ષયસર દ્વારા મોરબીવાસીઓ માટે વર્કશોપનું અનેરું આયોજન : લેડીઝ- કિડઝ અને કપલ- જેન્ટ્સની અલગ બેચ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે તો આખું મોરબી દોઢિયા લઈને ઘુમશે. કારણકે મોરબીવાસીઓને સુરતના પ્રખ્યાત દોઢિયા શીખવવા માટે વર્લ્ડ ફેમસ હિરેન પટેલ મોરબી પધારી રહ્યા છે. રમઝટ ગરબા ધમાલ દ્વારા તેમના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફ્રીમાં દોઢિયા શીખવાની તક મળવાની છે. તો જલ્દી કરો આજે જ રજિસ્ટ્રેશન કરાવો. મોરબીમાં છેલ્લા 7 વર્ષથી રમઝટ ગરબા ધમાલ કાર્યરત છે. જેમાં અક્ષયસર દ્વારા ગરબાના અવનવા સ્ટેપ પોતાની આગવી શૈલીમાં શીખવવામાં આવે છે. શીખવા માટે હાલ રેગ્યુલર કલાસીસ સવારે 8થી 11 તેમજ સાંજે થી 11 સુધી કાર્યરત છે. અજયસર દ્વારા મોરબીવાસીઓને ખાસ સુરતના દોઢિયા શીખવાડવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં વર્લ્ડ ફેમસ શ્યામ ગરબા ઇન્ટરનેશનલના હિરેન પટેલને મોરબીમાં બોલાવવામાં આવી રહ્યા છે. તેઓનો તા.14 અને 15 ઓગસ્ટના રોજ વર્કશોપ રાખવામાં આવ્યો છે. આ વર્કશોપમાં તેઓ સુરતના પ્રખ્યાત દોઢિયા તેમજ અવનવા સ્ટેપ શીખવશે. જેમાં બે બેચ હશે. લેડીઝ એન્ડ કિડઝનો સમય 5થી 7 તથા કપલ એન્ડ જેન્ટ્સનો સમય 8થી 10 રહેશે. લિમિટેડ સંખ્યા હોવાથી વહેલા તે પહેલાંના ધોરણે રજિસ્ટ્રેશન એડવાન્સમાં કરાવવું ફરજીયાત છે. સરનામું : ક્રિષ્ના મેરેજ હોલ, પનારા પાન વાળી શેરી, જીઆઇડીસી, શનાળા રોડ, મોરબી રજિસ્ટ્રેશન કોન્ટેકટ : મો.નં. 7984395954, 7046048674, 9106025876