ટંકારા : આમ આદમી પાર્ટી ટંકારા દ્વારા ગઇકાલે આમ આદમી પાર્ટી ટંકારા તેમજ ટંકારા તાલુકાના હોદેદારોની નિમણુંક કરવામાં આવેલ છે. જાહેર થયેલા સંગઠન માળખા મુજબ ટંકારા તાલુકા પ્રમુખ તરીકે નરોતમભાઈ ગોસરા તેમજ તા. ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ રૈયાની, ઉપપ્રમુખ તરીકે નલીનભાઇ દેત્રોજા અને શૈલેષભાઈ સવસાણી, મહામંત્રી તરીકે ધર્મેન્દ્રભાઈ કક્કડ અને પ્રકાશભાઇ દુબરીયા, મંત્રી તરીકે હર્ષભાઈ ત્રિવેદી, રસિકભાઈ ઢેઢી, સંદીપસિંહ ઝાલા, નિકુલભાઇ રાજપરા અને રમેશભાઈ ભોરણીયા, સંગઠન મંત્રી તરીકે કુલદીપભાઈ ભાગિયા, સહસંગઠન મંત્રી તરીકે હિતેશભાઈ વામજા, ગૌતમભાઈ બરાસરા અને પ્રકાશભાઈ ચૌહાણ, સોશિયલ મીડિયા ઈન્ચાર્જ તરીકે પિયુષભાઈ પાલરીયા, આઇ.ટી. ઇન્ચાર્જ તરીકે નયનભાઈ જીવાણી, મહિલાઓના પ્રમુખ તરીકે દયાબેન મસોત, લીગલ સેલ પ્રમુખ અનિલભાઈ ડાકા, કિસાન સેલ પ્રમુખ શૈલેષભાઈ દેથરીયા, ઓબીસી સેલ પ્રમુખ કૌશિકભાઇ નારીયાણા, આરટીઆઇ કમિટીમાં શૈલેષભાઈ પ્રજાપતિ નિમણૂક કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..