મોરબી : મોરબીમાં સામાંકાઠે મહેંન્દ્રસિહજી હોસ્પિટલના કેમ્પસમાં અને વોરાબાગમાં ટીબી હોસ્પિટલ આવેલ છે. જીલ્લા ક્ષય અઘિકારી ડો.કમલેશ પરમાર દ્વારા જાહેર જનતાને ટીબી વિષયક સેવાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે જીલ્લા ક્ષય કેન્દ્ર- મોરબી. મો. ૮૯૮૦૮ ૦૭૧૮૩નો સંપર્ક કરવા પણ અનુરોધ કરાયો છે. આ સાથે તંત્ર દ્વારા ભારતમાં વધુ પ્રમાણમાં વ્યાપેલ ક્ષય રોગ(ટીબી)ની સચોટ અને તમામ જાણકારી નીચે મુજબ છે. http://healthalldisease.blogspot.com/2021/07/tb.html ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..