મોરબી : મોરબી શહેરમાં આવેલ સિરામિક સિટી એપાર્ટમેન્ટમાં ચાર મહિલાઓ જુગાર રમતી ઝડપી પાડવામાં આવી છે. મોરબીમાં શક્તિ ચેમ્બર્સ પાસે સીરામીક સીટી એપાર્ટમેન્ટમાં પૂનમબાના ઘરમાં ગઇકાલે પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પૂનમબા અશોકસિંહ જાડેજા, શીતલબેન સંજયભાઇ લાલકિયા, અંજલીબેન મનિષભાઇ પંડ્યા તથા નિમુબેન હરેશભાઇ બોસાણિયાને પકડી પાડયા છે. પોલીસે રોકડ રૂપીયા 11,830 જપ્ત કર્યા છે. તેમજ આરોપીઓની અટકાયત કરી તેમની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..