મોરબી : લાયન્સ કલબ ઓફ માેરબી સીટી દ્વારા જરૂરિયાતમંદોને રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ કલબ ઓફ માેરબી સીટી દ્વારા હંગર પ્રોજેક્ટ અનુસંધાને પંચમુખી હનુમાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિ:શુલ્ક ટીફીન સેવા અંતર્ગત 148 જરૂરિયાતમંદોની જઠરાગ્નિ ઠારવા માટે કાચું રાશન તેલ, ભાત, તુવેર દાળ જેવા કાચા રાશનનું દાન લાયન્સ કલબ ઓફ માેરબી સીટી તરફથી આપવામાં આવ્યુ હતું. જેમાં પ્રોજેક્ટ ચેરમેન ભીખાભાઈ લાેરિયા, મહાદેવભાઈ ચીખલીયા, ખજાનચી નાનજીભાઈ માેરડીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રાેજા અને પ્રમુખ ટી. સી. ફુલતરિયા એ જહેમત ઉઠાવી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..