ટૂંક સમયમાં ઝીરકોનીયમ poX પણ કરાશે લોન્ચ, જે ક્વોલિટીમાં હશે એકદમ સુપર મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઝીરકોનીયમનો શોર્ટેજનો પ્રશ્ન જટિલ બન્યો છે. હજુ આ શોર્ટેજ વર્ષના અંત સુધીમાં રહેવાની જ છે. આ પ્રશ્નના સમાધાન રૂપે ઓપેક સિરામિકે વિકલ્પ તરીકે ઝીરકોનિયમ PO ને લોન્ચ કર્યું હતું. જે ઝીરકોનીયમ જેટલી જ વાઈટનેશ તેનાથી ઓછા ખર્ચે આપે છે. આ વિકલ્પ શ્રેષ્ઠ અને સફળ રહ્યો છે. હજુ પણ ઓપેક સિરામિક ટૂંક સમયમાં બીજો એક વિકલ્પ ઝીરકોનીયમ poX પણ લોન્ચ કરવા જઈ રહ્યું છે. મોરબીમાં ઓપેક સિરામિક પ્રા. લી. કાર્યરત છે. જે મોરબીના સિરામિક તેમજ સેનેટરી વેર ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઝીરકોનીયમની તમામ વેરાયટી શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને ઝીરકોનીયમનો રિપોર્ટ પણ આપવામાં આવે છે. અહીથી 50 કે 100 કિલોની નાની ડિલિવરી રીક્ષા જેવા વાહનોમાં આપવામાં આવે છે. મોરબીના સિરામિક ઉદ્યોગને ટાઇલ્સની વાઈટનેશ વધારવા માટે ઝીરકોનિયમની જરૂર પડે છે. પણ ઝીરકોનીયમની શોર્ટેજ વર્તાઈ રહી છે. આ સમસ્યાના સમાધાન રૂપે ઓપેક સિરામિક ઝીરકોનીયમ PO લાવ્યું છે. જે સામાન્ય ઝીરકોનીયમથી સસ્તું છે અને તેના જેટલી જ વાઈટનેશ પુરી પાડે છે. આ વિકલ્પ તમામ સિરામિક ઉદ્યોગોને પસંદ પડ્યો છે. વધુમાં ઓપેક સિરામિક હજુ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ ઝીરકોનીયમ poX ટૂંક સમયમાં જ લોન્ચ કરવાનું છે. જે ક્વોલિટીમાં સર્વશ્રેષ્ઠ હશે. વધુ વિગત માટે ઝીરકોનીયમ ડિરેકટર- ઓપેક ગ્રુપ ઓફ કંપની અતીત એમ. વોરા મો.નં. 98250 70921, નિશાંત એમ. વોરા મો.નં. 99250 40921, રીનલ પંચાલ મો.નં. 93138 05632 તથા માર્કેટિંગ ટીમના ધવલ મો.નં. 79905 27035નો સંપર્ક કરવા જણાવાયું છે. ઇમેઇલ આઇડી : generalmanager.opaque@gmail.com માર્કેટિંગ ટીમ, તેમના વિસ્તાર અને કોન્ટેકટ નંબર: દિલીપ સરડવા - સરતાનપર, માટેલ રોડ- 98796 33561 મેહુલ મહેતા - લાલપર -લખધીરપુર, કંડલા હાઇવે - 997923 6430 ધવલ દેત્રોજા - ઘુંટુ રોડ, પીપળી રોડ, ભળીયાદ, હળવદ - 79905 27035 દયાળ નકુમ - સરતાનપર રોડ, માટેલ રોડ- 89054 78812 કલ્પેશ કટેરા - વાંકાનેર, થાનગઢ - 94297 39372 રાહુલ વરસડા - લાલપર, થાનગઢ - 75758 26933 રાહુલ પરમાર - સરતાનપર રોડ - 75675 40355 મહેશ ચાવડા - હળવદ રોડ - 84697 62550 શૈલેષ ખેતરિયા - થાનગઢ - 79901 49957 ચિંતન વીરાણી - સરતાનપર રોડ, રાતાવીરડી, માટેલ રોડ- 84880 91555 આનંદ ભટ્ટ- થાનગઢ - 91575 12111