મોરબી : મોરબીમાં કોરોનાના સમય દરમિયાન નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર જિલ્લા પંચાયતના ચેરમેન અને સેવાભાવી યુવાન અજય લોરીયાનું રાજપૂત કરણી સેના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અજયભાઇ લોરીયા કોરોનામાં દર્દીઓની વ્હારે આવવા ઉપરાંત દેશ માટે શહીદ થનારા જવાનોના પરિવારોની સેવા માટે પણ આગળ આવ્યા હતા. તેઓએ અત્યાર સુધીના સેંકડોની સહાય એકત્ર કરીને શહીદોના પરિવારને રૂબરૂ જઈને અર્પણ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..