મોરબી : મોરબી શહેરમાં પોલીસે તીનપત્તી રમતા ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે. મોરબી ખાતે કબીર શેરીમાં કમલેશભાઇ મણીલાલ મકવાણા, જીતેન્દ્રભાઇ રશીકલાલ બાળા અને વીનોદભાઇ જંયંતિલાલ ખાખી જાહેરમાં ગે.કા રીતે ગંજીપતાના પાના વડે નશીબ આધારીત પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા કુલ.રોકડ રૂ. 11,300 સાથે પોલીસ દ્વારા પકડાઈ ગયા હતા. પોલીસે રોકડ જપ્ત કરી છે. તેમજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..