ટંકારા : ટંકારા તાલુકાના સજનપર (ઘુનડા) ગામમાં રહેતા વૃદ્ધાનું દાઝી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સજનપર (ઘુનડા) ગામ ખાતે રહેતા 80 વર્ષીય મોંઘીબેન પાલાભાઇ જાદવ ગત તા. 31 જુલાઈના રોજ પોતાના ઘરે હતા. ત્યારે દીવો પડતા શરીરે દાઝી જતા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ટંકારા પોલીસ મથકમાં અકસ્માતે મોત દાખલ કરી પોલીસે આગળની તપાસ શરુ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..