મોરબી : રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તથા મોરબી શહેર દ્વારા સેવાકાર્યો બદલ ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. ગઇકાલે રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ મોરબી શહેર ટીમ દ્વારા કોરોનાના કપરા સમયમાં લોકોની વચ્ચે રહીને સેવા કરતા મોરબી-માળીયા વિધાનસભા 65ના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું સન્માન મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી જીલ્લા મહામંત્રી શક્તિસિંહ જાડેજા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ શક્તિસિંહ જાડેજા, મોરબી શહેર મહામંત્રી સુખદેવસિંહ જાડેજા, હર્ષજીતસિંહ જાડેજા તેમજ સહમંત્રી ઓમદેવસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ કાંતિલાલ અમૃતિયા આગામી સમયમાં સેવા કર્યો કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી આભાર માન્યો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..