મોરબી : મોરબી નિવાસી કુંવરબેન રાઘવજીભાઈ ધુમલીયા (ઉ.વ.૬૩), તે રાઘવજીભાઇ (81416 40511)ના પત્ની તેમજ દિલીપભાઇ (99790 11066) અને જયેશભાઇ (88496 66676)ના માતાનું તા. ૩૦/૦૭/૨૦૨૧ ને શુકવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા.૦૨ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. અને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..