મોરબી : મૂળ ગામ રવાપર (કચ્છ), હાલ મોરબી, શ્રીજી સિરામિક પરીવારના પટેલ દેવકીબેન કેશરાભાઈ ભગત, તે હરિભાઈ (98252 23139) તથા હીરાભાઈ (98253 09770)ના માતા, તેમજ જીગ્નેશ (98258 27880) તથા પ્રતિક (98258 08388)ના દાદીનું તા. 30/07/2021ને શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..