મોરબી : મોરબીની સ્કાય બેડમિન્ટન એકેડમી દ્વારા બેડમિન્ટન કોમ્પિટીશનનું આગામી તા. 8ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની સ્કાય બેડમિન્ટન એકેડમી દ્વારા મોરબી જિલ્લાના પુરુષો અને મહિલાઓ માટે બેડમિન્ટન કોમ્પિટીશન આગામી તા. 8ના રોજ રવિવારે સવારે 8 કલાકે સ્કાય બેડમિન્ટન, પ્રભુકૃપા ટાઉનશિપ પાસે, મહેન્દ્ર ચોકડી ખાતે આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધા મેન્સ ડબલ'સ અને વિમેન ડબલ'સમાં અંડર 18 અને ઓપન એજ કેટેગરી માટે રાખવામાં આવી છે. સ્પર્ધામાં પર ટીમ રૂ. 500 રજીસ્ટ્રેશન ફી છે. વધુ માહિતી માટે નેવિલભાઇ (મો. 94294 71701) અથવા વિવેકભાઈ (મો. 88663 14039)નો સંપર્ક કરી શકાશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..