મોરબી : મોરબી શહેરમાં લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પોલોસે ઝડપી પાડ્યા છે. મોરબીમાં વીસીપરામાં રોહીદાસપરા મેઇન રોડ પર ચારગોદામ પાછળ જાહેરમાં લાઇટના અજવાળે ઇલીયાસભાઇ અબ્દુલભાઇ કટીયા, કાનાભાઇ રામજીભાઇ મણદરીયા, સુરેશભાઇ રામજીભાઇ મણદરીયા, ખોડાભાઇ જગાભાઇ રાવા, દીનેશભાઇ બાબુભાઇ અઘારીયા અને વિનોદભાઇ હેમુભાઇ ગણેશીયા ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમતા રોકડ રૂપીયા 7620 સાથે મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..