મોરબી : મોરબીમાં પરીક્ષા આપવા ગયેલ સગીર પુત્ર લાપત્તા થતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોરબી શહેરમાં લાયન્સનગરમાં રહેતા ધનજીભાઇ સામજીભાઇ સોલંકીનો વચ્ચેટ દિકરો મનીષ (ઉ.વ. 18) ગત તા. 25ના રોજ બપોરના બે વાગ્યે પેપર આપવા ગયેલ હતો. ત્યારબાદ મોડે સુધી પરત આવેલ નહી. પરિવારજનોએ ઘર મેળે તપાસ કરી પરંતુ પત્તો ન મળતા ગઈકાલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમશુદા નોંધ લખાવી છે. હાલમાં પોલીસે ગુમશુદાની શોધખોળ આદરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..