જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી શહેરમાં પોલીસ દ્વારા જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.

મોરબીમાં જૂના બસ સ્ટેશન નજીક જાહેરમાં જુગાર રમતા મોહમ્મદ રકિફ ફકીર (ઉ.વ. 19) અને અસ્લમ કરીમ માણેક (ઉ.વ. 20)ને પકડી પાડવામાં આવ્યા છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 3650 જપ્ત કરી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text