જાહેરમાં તીનપતી રમતા ત્રણ પકડાયા

- text


મોરબી : મોરબી શહેરમાં પોલીસે જાહેરમાં તીનપતી રમતા ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે.

મોરબીમાં સ્મશાન રોડ પર ખડીયાપરામાં જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમતા દીલીપભાઇ શીવાભાઇ સાલાણી, બેચરભાઇ સોમાભાઇ જંજવાડીયા અને ગોપાલભાઇ પ્રભુભાઇ કગથરા રોકડ રૂપીયા 1540 સાથે પોલીસને મળી આવ્યા હતા. પોલીસે રોકડ જપ્ત કરી આરોપીઓની અટક કરી છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text