મોરબી : મોરબી શહેરમાં રહેતા વૃદ્ધ ઘરે બાથરૂમમાં પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મોરબીમાં વેજીટેબલ રોડ પર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા 60 વર્ષીય ઉમેશભાઇ બચુભાઇ ગોહેલ ગઈકાલે સાંજે સાતેક વાગ્યાની આસપાસ ઘરે બાથરૂમમાં ન્હાવા જતા પડી જતા તેમનું મોત થયું હતું. મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેમની ડેડબોડી લાવવામાં આવી હતી. મોરબી સીટી બી ડિવીઝન પોલીસે બનાવની અકસ્માતે મોત તરીકે નોંધ કરી કાર્યવાહી કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..