મોરબી : મોરબી નગરપાલિકાના ભૂગર્ભ શાખાના ચેરમેન હનીફભાઇ મોવરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. મોરબી નગરપાલિકા ના ભૂગર્ભ શાખાના ચેરમેન તરીકે હનીફભાઇ હુસેનભાઇ મોવરે ગઈકાલે તારીખ ૨૮ને ગુરુવારે સવારે ૧૧/૩૦ કલાકે ચાર્જ સંભાળેલ છે. આ તકે હનીફભાઈ મોવરને મોરબી નગરપાલિકાના તમામ અધિકારીઓ, પ્રમુખ, ઉપપ્રમુખ તથા તમામ કાઉન્સિલરો તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..