મોરબી : મોરબીમાં રહેતા ગરીબ પરિવારનો બાળક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. જેની સારવાર હાલ રેમ્બો હોસ્પિટલ, રાજકોટ ખાતે ચાલી રહ્યી છે. ત્યારે પરિવારની પરિસ્થિતિ અતી કથળી હોવાના કારણે મદદ માટે અપીલ કરી છે. મોરબીમાં રહેતા ધર્મેશભાઈ સાવરિયાનો પુત્ર સુનિલ (ઉ.વ.8.5)ને પાંચ દિવસ પહેલા ઓચિંતા તબિયત ખરાઇ થઈ હતી. અને આંચકી ઉપડી જવાથી બેભાન થતાં સારવાર માટે હોસ્પીટલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પીટલમાં રિપોર્ટ આવ્યે સુનીલને મગજમાં રસી થઈ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય રિપોર્ટ કરાવતા કિડની અને હ્રદય નાનું થવા લાગ્યું છે. હાલ સુનિલ રાજકોટની રેમ્બો હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યો છે. અને પેશાબ પણ નહીં આવતા અતિ ખરાબ સ્થિતિમાં છે. ત્યારે સાવ ગરીબ પરિવારથી આવતા ધર્મેશભાઈ સાવરિયાના પરિવાર પણ જાણે આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અને પોતાના દિકરાનો જીવ બચાવવા માટે લોકોને ફુલ નહી તો ફુલની પાંખડી આપવા અપિલ કરી છે. વધુ માહિતી માટે ધર્મેશભાઈ સાવરિયાના મો.9909211279 પર સંર્પક કરી શકશો. Bank Of Baroda Hitesh Becharbhai Savariya Account No.45920100002329 IFSC CODE: BARBOTRAMOR Google Pay No.99092 11279 ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..