હળવદ યુવા ભાજપ દ્વારા કાલે શુક્રવારે કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાશે

- text


હળવદ : હળવદમાં હળવદ યુવા ભાજપ દ્વારા આવતીકાલે તા. 30ના રોજ કોરોના વોરિયર્સ સન્માન સમારોહનું આયોજન કરાયું છે.

હળવદ યુવા ભાજપ દ્વારા આવતીકાલે તા. 30ના રોજ સવારે 10 કલાકે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પોતાના ઘર-પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ જોયા વગર કોરોનાના દર્દીઓની સેવા કરતા કોરોના વોરિયર્સ સંસ્થા અને સેવાભાવી સ્વયંસેવકોનો સન્માન સમારંભ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે. જેમાં હળવદ ખાતે કોરોનાની મહામારીની વિકટ પરિસ્થિતિમાં આરોગ્યલક્ષી અને અન્ય જરૂરી સેવાઓ પુરી પાડી છે તેવા સેવાભાવીઓનું માનભેર સન્માન ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના હસ્તે કરાશે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text