મોરબી : મયુરભાઈ વસંતલાલ ભાલોડિયા (ટી.ડી.ઓ.-લખપત) (ઉ.વ. 31)નું તા. 27ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 29ને ગુરુવારે વિરપર (મચ્છુ) મુકામે મારુતિ હોલ, કેરડીયા હનુમાન મંદિર ખાતે સવારે 8-30થી 10-30 કલાકે રાખેલ છે. (ડો. સુનીલ 98792 90028, વસંતલાલ 75675 42493, હરજીવનભાઈ 94268 17832) ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..