પાંચ ખ્યાતનામ જવેલર્સના આભૂષણો એક જ સ્થળે : એક્ઝિબિશનની કાલે પુર્ણાહુતિ ફ્રી એન્ટ્રી, એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓને ઘર આંગણે જ ખ્યાતનામ પેઢીઓના આભૂષણો અને ખરીદવાની અમૂલ્ય તક મળી છે. કારણકે મોરબીમાં આજથી ગહેના એક્ઝિબિશનનો ધમાકેદાર પ્રારંભ થયો છે.આ જાજરમાન એક્ઝિબિશનમાં એક જ છત નીચે 5 નામાંકિત પેઢીઓની જવેલરી મળી રહી છે. તો આજે જ અહીં પધારો અને મનમોહક જવેલરીની ખરીદી કરો. મોરબીના સ્કાય મોલમાં બીજા માળે તા.27 અને 28 જુલાઈ એમ બે દિવસ માટે ગહેના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી શુભારંભ થયો છે. જેમાં અર્જુન જવેલર્સ પ્રા.લી.- રાજકોટ, મનીષ ભીંડી જવેલર્સ- રાજકોટ, પંચરત્ન જવેલર્સ -અમદાવાદ, અભિષેક જવેલર્સ- અમદાવાદ, કાંતિલાલ જવેલર્સ-સુરતે ભાગ લીધો છે.આ એક્ઝિબિશનમાં મોરબીવાસીઓ માટે ખાસ રિયલ ગોલ્ડ જવેલરી, એન્ટિક ગોલ્ડ જવેલરી, ડાયમંડ જવેલરી, જળાઉ જવેલરી, પોલકી જવેલરીની ખૂબ મોટી વેરાયટી મળી રહી છે. ખાસ લગ્નપ્રસંગ માટે પણ અહીંથી તમામ જવેલરી મળી રહી છે. એક્ઝિબિશનનો સમય સવારે 10-30 થી રાત્રે 8-30 સુધીનો રાખવામાં આવ્યો છે.આવુ એક્ઝિબિશન મોરબીમાં અગાઉ પણ બે વખત યોજાયુ હતું. જેને ભવ્ય પ્રતિસાદ મળતા ત્રીજી વખત આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારના એક્ઝિબિશનનો મોરબીમાં ફરી આજથી પ્રારંભ થયો છે. તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લ્યો અને જવેલરીનું શોપિંગ કરો. વધુ વિગત માટે મો.નં. 98923 98360 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.