વાંકાનેર : ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે નદી નાળા છલકાઈ જતા વાંકાનેર તાલુકાનું કણકોટ ગામ સંપર્ક વિહોણું બની જાય છે. જેને બચાવવા માટે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં સામાજિક કાર્યકર અર્જુનસિંહ વાળાએ જણાવ્યું છે કે કણકોટ ગામમાં આવવા જવાનો રસ્તો બંધ તબી જતા જે લોકો ગામની બહાર હોય તેમને ગામની બહાર જ રાતવાસો કરવો પડે છે. ગામના લોકોનો ઇમરજન્સી સારવાર અર્થે હોસ્પિટલમાં જવું હોય તો પણ જઈ શકાતું નથી. આઝાદીના 70 વર્ષે પણ આ ગામને પુલની સુવિધા મળી નથી. આ બાબતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..