મોરબી : મોરબી જિલ્લામાં અવિરત મેઘસવારી ચાલુ રહી છે. ગઈકાલે દિવસભર ઉપરાંત રાત્રીના ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યા બાદ આજે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબીમાં 39 મીમી એટલે કે દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે માળિયામાં 16 મીમી એટલે કે પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે ટંકારામાં 2 મીમી અને હળવદ તથા વાંકાનેરમાં ઉઘાડ જોવા મળ્યો છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..