બ્રાન્ડસ બુક એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો અને વિનામૂલ્યે સર્વિસ મેળવી આપના ઉદ્યોગનું ડિજિટલ માર્કેટિંગ કરો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અત્યારનો જમાનો ડિજિટલ માર્કેટિંગનો છે. જેને ધ્યાને રાખીને બ્રાન્ડસ બુક એપ્લિકેશન મોરબીના ઉદ્યોગો માટે વિશેષ સર્વિસ લઈને આવ્યું છે. જેમાં ઉદ્યોગો તેમના માટે તહેવારો, સુવિચારો, બિઝનેશ તથા ગ્રીટિંગ્સને લગતી ઇમેજ તદ્દન ફ્રિમાં મેળવી શકશે. તો આજે જ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને તેનો લાભ મેળવો. ઈન્ફિનિટ ગ્રુપ મોરબીનું પ્રતિષ્ઠિત કારોબારી ગ્રુપ છે. જે ઈમ્પોર્ટ, એક્સપોર્ટ, ડિસ્ટ્રીબ્યુશન, કન્સલ્ટન્સી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના બિઝનેસમાં છે. જે આપણા મોરબીના ઉદ્યોગજગતને આજના જમાના મુજબ ડિજિટલ માર્કેટિંગનું ખુબ સરસ અને ઇફેક્ટિવ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી લઇ આવ્યું છે બ્રાન્ડસ બુક નામની એન્ડ્રોઇડ એપ્લીકશન. જેના કારણે હવે ઉદ્યોગોને ઇમેજ મેળવવા પૈસા ખર્ચવામાંથી મુક્તિ મળશે. આ એપમાંથી ઉદ્યોગો તહેવાર, રાષ્ટ્રીય દિન, આંતરરાષ્ટ્રીય દિન, મહાપુરુષ જયંતિ, સુવિચાર, બિઝનેસ, રાજનૈતિક અને કસ્ટમાઇઝ પ્રીમિયમ ઈમેજ મેળવી શકાશે. આ ઇમેજમાં આપની કંપનીના લોગો, નામ, અડ્રેસ સહિતની વિગતો હશે. ઇમેજ માત્ર ૧૫ સેકન્ડમાં મળશે અને તે પણ તદ્દન ફ્રીમાં મળશે. આ એપ લોન્ચ થતાની સાથે જ ૧૦૦૦+ ડાઉનલોડ મેળવી ચૂક્યું છે. કંપનીની એપ્લિકેશનમાં હાલ કોઈ જાહેરાત પણ ન આપતા હોય ખુબ સરસ અનુભવ સાથે એપ્લિકેશનને વાપરી શકશો. તો આ એપ્લિકેશન હાલ જ ડાઉનલોડ કરીને તમારી કંપનીને બ્રાન્ડ બનાવવાનો અનુભવ કરો . એપ ઇન્સ્ટોલ કરવા આ લિંક ખોલો: https://brandsbook.in/d/morbiupdate