મોરબી : મોરબી જિલ્લાના નીચી માંડલ ગામે આજે ગુરૂ પૂર્ણિમાના અવસરે સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના અગ્રણીઓ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. નીચી માંડલ ગામે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા સરપંચ નીતિનભાઈ કુંડારીયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ચંદુભાઈ કુંડારીયા (રામેષ્ટ ગ્રુપ) તથા ગ્રામજનો પણ ઉપસ્થિતિ રહ્યા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..