મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ ધોળેશ્વર રોડ ઉપર સંત શિરોમણી કેશવાનંદ બાપુના શાંતિવન આશ્રમે વર્ષોથી ગુરુપૂર્ણિમા મહોત્સવ ધર્મોલ્લાસભેર ઉજવાય છે. પરંતુ છેલ્લા બે વર્ષેથી ગુરુપૂર્ણિમા મહોત્સવને કોરોના મહામારીનું ગ્રહણ નડી ગયું છે. આ વર્ષે પણ કોરોના મહામારીને ધ્યાને લઈને તા. 24ને શનિવારે સંત શિરોમણી કેશવાનંદ બાપુના શાંતિવન આશ્રમે ગુરુપૂર્ણિમા મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે. જેની સર્વે ધર્મપ્રેમી જનતાને નોંધ લેવાની અપીલ કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..