મોરબી : મોરબી તાલુકાના ગાંધીનગર (મોટી વાવડી) ગામ ખાતે આજે સાંજે રોપાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવનાર છે. રાજકોટના નવરંગ નેચર ક્લબ દ્વારા સ્વ. રાયધનભાઈ મઠિયાંની સ્મૃતિમાં ગાંધીનગર (મોટી વાવડી) ગામે આજે તા. 21ના સાંજે 4-30 વાગ્યાથી દેશી કુળના ફળાઉ 1000 રોપાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. આ આયોજનમાં 50% ફંડ ભીખુભાઈ મઠિયાં તરફથી મળેલ છે. વધુ વિગત માટે શૈલેષભાઈ મઠિયાં, કલ્પેશભાઈ મઠિયાં 79905 34454 તેમજ ક્લબના પ્રમુખ વી. ડી. બાલા 94275 63898નો સંપર્ક કરી શકાશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..