માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ચાંચાવદરડા ગામમાં માળીયા તાલુકા ભાજપ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માળીયા તાલુકા ભાજપ દ્વારા ચાંચાવદરડા મુકામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ઉપસ્થિત મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેસંગભાઈ હૂંબલ, માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ, માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા, માળીયા તાલુકા મહામંત્રી મનીષભાઈ કાંજીયા તેમજ ચાંચાવડરડા ગ્રામ પંચાયતના સરપંચ હરિભાઈ બાવરવા તેમજ જગદીશભાઈ આદ્રોજા, રમણિકભાઈ બાવરવા, હિતેશભાઈ દેશડીયા તેમજ તાલુકા ભાજપના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..