મોરબી : મોરબી એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે આવતીકાલે તા.21 ના રોજ સવારે 8:30થી બપોરે બાર વાગ્યા સુધી પ.પૂ. ગુરુવર્ય સ્વામીજીના નિકટ દર્શનની સાથે દિવ્ય દર્શન, દિવ્ય પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મોરબી શનાળા બાયપાસ રોડ ઉપર દુર્લભ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાના દિવ્ય અવસર પ્રસંગે હરિકૃષ્ણ મહારાજ અને ગુરુજીના દિવ્ય દર્શન,આશીર્વાદ અને પૂજન માટે દિવ્ય દર્શનમ, દિવ્ય પૂજનમનું વિશેષ આયોજન કરાયું છે અને પૂજન સામગ્રી તથા પ્રસાદની વ્યવસ્થા મંદિરમાં જ ઉપલબ્ધ હોય ભક્તજનોએ આ કાર્યક્રમનો લાભ લેવા મંદિરની યાદીમા જણાવાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..