રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ તથા સંસ્કૃત ભારતી-ગુજરાતના સંગઠન મંત્રી મોરબીની મુલાકાતે મોરબી : સંસ્કૃત ભાષાના પ્રચાર - પ્રસાર માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ (સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ) જયશંકરભાઈ રાવલે તેમજ સંસ્કૃત ભારતી ગુજરાતના સંગઠન મંત્રી હીમાંજયભાઈ પાલીવાલજીએ મોરબીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ સાર્થક વિદ્યામંદિર ખાતે સંસ્કૃત ભારતી મોરબીના કાર્યકર્તાઓ સાથે ગોષ્ઠિ કરી હતી. પરશુરામ ધામ ખાતે બ્રહ્મસમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. અને ખોખરા હનુમાનજી સંસ્કૃત પાઠશાળામાં મુલાકાત તેમજ મહંત કંકેશ્વરી તેમજ વિદ્વાનો સાથે સંસ્કૃત ભાષાના પ્રસાર-પ્રચાર-ઉસ્થાન અંગે ચર્ચા કરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..