મોરબી : મોરબીમાં ગઈકાલે સાંજે પાડાપૂલ પાસે મેઘધનુષ્યનો નયનરમ્ય નજારો સર્જાયો હતો. મોરબી શહેરમાં 3-4 દિવસથી વરસાદી માહોલ છે. લાંબાગાળા બાદ ગત શનિવારે સાંજે આકાશમાં મેઘધનુષ્યનો અદભુત નજારો સર્જાયો હતો. ત્યારબાદ ગઈકાલે રવિવારે સાંજે પણ મેઘધનુષ્ય નયનરમ્ય નજારો રચાયો હતો. ત્યારે મોરબીમાં પાડાપુલ સામે અર્ધગોળાકાર રંગબેરંગી મેઘધનુષ્યની અદ્ભુત ક્લિક કૌશલ પટેલે કેમેરામાં કેદ કરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..