માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખાખરેચી ગામમાં સિરામિક કારખાનામાં આધેડ સૂતા હતા. ત્યારે નીંદરમાં છત પરથી પડી જતાં તેમનું મોત નિપજ્યું હતું. ખાખરેચી ગામમાં એકઝોરા સીરામીક કારખાનામા રહી કામ કરતા સુરેન્દ્ર ગંગારામ (ઉ.વ. 47, મૂળ રહે. ઇમલીયા, જી.જબલપુર, મધ્યપ્રદેશ) રાત્રે છત પર સુતો હતા. તે સમયે છત પરથી પડી જતા તેનું મૃત્યુ થયું હતું. જેની ડેડબોડી માળીયા મી. સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે અકસ્માત મોત રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..