ટંકારા : ટંકારા તાલુકાના લજાઇ ગામમાં કૂવામાં પડી જતા આધેડનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. ગઇકાલે તા. 16ના રોજ લજાઇ ગામમાં રમેશભાઇ પરસોતમભાઇ કગથરા (ઉ.વ. 50, રહે. હાલ લજાઇ, લીબાભાઇ પરસોતમભાઇ મસોતની વાડીમા તા. ટંકારા, મુળ રહે. શાપર, તા. જી.જામનગર) વાડીમા આવેલ પાણી ભરેલ કુવાના કાંઠે પાણીની મોટર ચાલુ કરવા જતા અકસ્માતે કુવામા પડી જતા તેનું ડુબી જવાથી મોત નિપજ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકે નોંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..