મોરબી : મોરબીની એલ.ઇ. કોલેજમાં પાવર ઇલેક્ટ્રોનિકસ ઈજનેર શાખામાં ફરજ બજાવતા રજનીકાંત નટુભાઈ રાઠોડ પીએચડી થયા છે.તેઓએ ડો. મેહફુઝા એસ. હોલિયાના સુપરવિઝનમાં ઇસી ઇજનેરીના વાયરલેસ કોમ્યુનિકેશન થીમ ઉપર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડીગ્રી હાંસલ કરી છે. તેમણે પોતાની આ ડીગ્રી પોતાના સ્વર્ગસ્થ માતા પિતાને અર્પણ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..