માળીયા (મી.) : માળીયા (મીં.) પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે માળીયાના વાગડીયા ઝાપા પાસે આવેલ જુની કોર્ટ કચેરીના ખઢેર મકાનની બાજુમાં જાહેરમા વરલી ફીચરના આંકડા લખી રૂપિયાની હારજીતનો નશીબ આધારિત જુગાર રમતા આરોપી અલીયાસભાઇ હુશૈનભાઇ ખોડ (ઉ.વ.૨૦ રહે. ખોડ વાઢ માળીયા મી) ને ઝડપી લીધો હતો. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપીયા ૫૫૦ કબ્જે કરી આરોપી સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..