મોરબી : મોરબીના શનાળા ગામે સમસ્ત ગ્રામજનોની સુવિધા માટે પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શબવાહીની અર્પણ કરવામાં આવી હતી. આ તકે પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટના અગ્રણીઓ ઉપસ્થિત રહીને શબવાહીની ફાળવી હતી. મોરબીના શક્ત શનાળા ગામે વસતા તમામ નગરીકોની સેવા માટે ગામના સહયોગ થકી પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શક્ત-શનાળા મુક્તિધામ માટે શબવાહીની અર્પણ કરવામાં આવી હતી. મૃતદેહોને સ્મશાનો લઈ જવા માટે પડતી અગવડતા નિવારવા માટે પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આ સરાહનીય કાર્ય હાથ ધરાયુ હતું અને આ શબવાહીનીનો તમામ નાગરિકો ઉપયોગ કરી શકશે અને આ શબવાહીનીનો ઉપયોગ કરવામાં માટે મોબાઈલ નંબર 98245 58516 તથા 82382 29729 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..