મોરબી : બગસરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ દેત્રોજા દ્વારા આજરોજ ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને આશરે 10,000 ની કિંમત જેટલા ફૂલ સ્કેપ નોટબુક, બોલપેન, પેન્સિલ જેવી ભેટ આપીને તેઓને ખુશ કરી એક શ્રેષ્ઠ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. જે બદલ ગ્રામજનોએ મહેશભાઈ દેત્રોજાને અભિનંદન પણ પાઠવ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..