વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામમાં પોલીસે યુવકને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડ્યો છે. વાંકાનેરના પાડધરા ગામના નદીના પુલ પાસે ગઈકાલે તા.14 ના રોજ પોલીસને સાગરભાઇ ભુપતભાઇ પાટડીયા ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલપેક 750 મી.લી.ના માપની 5 બોટલો (કિ.રૂ. 1875) વેંચાણ કરવાના ઇરાદે મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે. તેમજ પોલીસે દારૂ જપ્ત કરી આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..