માળીયા (મી.) : મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનના કોલસા ચોરીના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. મોરબી પેરોલ ફર્લો સ્કવોડે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કોલસા ચોરીના કેસમાં નાસતા ફરતા આરોપી ટીકમારામ ગોપારામ હેમારામ મેઘવાલ (ઉ.વ. રહે.અકોરા ગામ પોસ્ટ. અકોરા, થાણુ તા.ચોહટન, જી. બાડમેર, રાજસ્થાન)ને માળીયામાં ભીમસર ચોકડી ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. આમ, કોલસા ચોરીના ગુન્હામાં છેલ્લા 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..