મોરબી : મોરબીના રોટરી ક્લબ અને ઈન્ટરેકટ ક્લબ દ્વારા શાળા અને વૃદ્ધાશ્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આથી, ઠેરઠેર લોકો દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે રોટરી ક્લબ ઓફ મોરબી અને ઈન્ટરેકટ ક્લબ ઓફ મોરબીના બાળકો દ્વારા ગત તા. 11ના રોજ ચિંતન વિદ્યાલય અને વૃદ્ધાશ્રમ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..