સમગ્ર જિલ્લામાં મોસમનો 419 મીમી વરસાદ નોંધાયો મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વાંકાનેરમાં 18 મીમી, ટંકારામાં 11 મીમી, મોરબીમાં 9 મીમી, હળવદમાં 1 મીમી અને માળીયા તાલુકામાં 5 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 419 મીમી નોંધાયો છે. જેમાં સૌથી વધુ વાંકાનેરમાં 125 મીમી અને સૌથી ઓછો મોરબી તાલુકામાં 54 મીમી વરસાદ ચાલુ વર્ષે નોંધાયો છે. અગાઉ વરસાદ બાબતના ન્યૂઝમાં મૌસમના કુલ વરસાદના આંકડા હતા. જે ક્ષતિના કારણે 24 કલાકના આંકડા તરીકે પ્રસિદ્ધ થયા હતા. જે બદલ દરગુજર કરશો. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..