મોરબી : મોરબી શહેરમાં આજે વ્હેલી પરોઢે વરસાદી ઝાપટું આવતા ઘણા દિવસો બાદ મેઘરાજા એ દર્શન દીધા હતા. આમ તો જૂન મહિનામાં જ ચોમાસુ બેસી ગયું છે. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો સહિત સૌ કોઈ વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે તા. 10ના રોજ વ્હેલી સવારે મોરબીમાં સામા કાંઠા સહિતના વિસ્તારોમાં વર્ષારાણી એ પધરામણી કરી હતી. આથી, રોડ રસ્તા પર પાણી ભરાય ગયા છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..