મોરબી : મૂળ ટીંબડી (ધરમપુર) હાલ મોરબી નિવાસી ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ જયંતીલાલ ભવાનીશંકર દવે (ઉંમર વર્ષ 86), તે સ્વ. મણિશંકર દવેના નાના ભાઈ અને નવીનભાઈ દવેના મોટા ભાઈ તથા સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. નરેન્દ્રભાઇ અને યશવંતભાઈ દવેના કાકા તેમજ જ્યોતિબેન, મધુબેન, ચંદ્રિકાબેન, તરુલતાબેન, મીનાબેન અને સોનલબેનના પિતા તથા સ્વ. મહાશંકર કરશનજી દવે (મહેન્દ્રનગર)ના જમાઈનું તા. 09/07/2021 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું ટેલિફોનિક બેસણું તા.12 ને સોમવારે સાંજે 4 થી 6 વાગ્યે રાખેલ છે. (મો.નં. ભાવેશભાઈ દવે 81607 55151, ભરતકુમાર 94277 21368, નવિનભાઇ 94272 00653, નિતીનચંદ્ર 98989 98739) - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..