મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : તાજેતરમાં સુરત ખાતે ઇન્ડિયન એક્સેલેન્સ એવોર્ડ યોજાયો હતો. જેમાં શનાળા રોડ, ઉમિયા સર્કલ પાસે આવેલા ખ્યાતનામ મેગા બ્યુટી ઝોનના કાજલબેન રાજાને બ્રાઇડલ મેકઅપમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ફિલ્મી અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એવોર્ડ પ્રદાન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મોરબીમાં પાછલા 10 વર્ષથી દુલ્હનના મેકઅપ માટે કાજલબેન ખ્યાતિ મેળવી ચુક્યા છે. લગ્નમાં તૈયાર થવા માટે યુવતીઓની પહેલી પસંદ હમેશા મેગા બ્યુટી ઝોન રહી છે. ત્યારે બ્રાઇડલ મેકઅપમાં ઉર્વશી રૌતેલાના હસ્તે એવોર્ડ મેળવીને કાજલબેન રાજાએ મોરબીનું ગૌરવ વધાર્યું છે. જે બદલ તેઓને તેમના મો.નં. 89804 00003 ઉપર ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.