મોરબી : સરકારી શાળાના વિદ્યાર્થીઓને બુક, પેન અને બિસ્કિટનું વિતરણ કરી મોરબીમાં સ્વજનની પુણ્યતિથીની પ્રેરણાદાયી બનાવવામાં આવી હતી. હજનાળી નિવાસી સ્વ. જયાબેન ત્રિભુવનભાઈ લોરીયાની પુણ્યતિથિ નિમિત્તે તેમના જમાઈ જયંતીલાલ જીવાભાઈ સાણંદિયા તરફથી બીલીયા પ્રાથમિક શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ બુક, એક પેન, એક સ્કેચપેન અને બિસ્કીટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તે બદલ ગ્રામજનો, શાળા પરિવાર તથા આચાર્ય કિરણભાઈ કાચરોલા દ્વારા જયંતીલાલ સાણંદિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..