કોઈ પણ એક ડીઝાઇનર કુર્તિ ફક્ત રૂ. 300માં, 3 કુર્તિ માત્ર રૂ. 750માં : મોંઘાદાટ બ્રાન્ડેડ કિડઝ ગાર્મેન્ટ માત્ર રૂ. 250થી શરૂ : સેલ 15મી સુધી જ લંબાવાયો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં બાંઝરણ બુટીક દ્વારા ભવ્ય સેલ ધૂમ મચાવી રહ્યો છે. આ સેલમાં અફલાતૂન કુર્તિઓ ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે. જેમાં કોઈ પણ એક ડિઝાઇનર કુર્તિ ફક્ત રૂ. 300માં તેમજ 3 કુર્તિ માત્ર રૂ. 750માં મળી રહી છે. ગ્રાહકોની લાગણીને માન આપી આ સેલમાં નવો સ્ટોક લાવીને સેલને 15મી સુધી લંબાવવામાં આવ્યો છે. વધુમાં અહીં મોરબી અપડેટના વાંચકોને વધારાનું 5 ટકા ડિસ્કાઉન્ટ મળતું હોય જલ્દીથી તેનો લાભ લેવાનું ચૂકશો નહિ. મોરબીના આંગણે બંઝારણ બુટિક દ્વારા બ્રાન્ડેડ કુર્તિઓનો સેલ ચાલી રહ્યો છે. જે શનાળા રોડ ખાતે જીઆઇડીસી મેઈન રોડ ઉપર પ્લોટ નં.24માં આવેલ પ્રસંગ હોલમાં ચાલુ છે. આ સેલમાં બ્રાન્ડેડ પ્રિન્ટેડ રેયોન કુર્તિ, રાજસ્થાની પ્રિન્ટ કોટન કુર્તિ, કોટન એમ્બ્રોઇડરી કુર્તિ, જ્યોર્જટ પ્રિન્ટેડ કુર્તિ, લોન્ગ બાટીક પ્રિન્ટેડ કુર્તિ અને ગોલ્ડન ઝરી બોર્ડર કુર્તિ સહિતની કુર્તિઓ માત્ર રૂ. 300માં એક પીસ અને રૂ. 750માં 3 પીસ મળી રહી છે. આ સાથે રૂ. 1500થી 3000માં વેચાતી કુર્તિઓ અહીં માત્ર રૂ. 400થી 700માં મળી રહી છે. જેમાં લોન્ગ કુર્તિ પ્લાઝો સેટ, રેઓન ફેન્સી બાટીક પ્રિન્ટ કુર્તિ સિલ્ક શેરવાની એમ્બ્રોઇડરી કુર્તિ, ઓરગ્રઝા બ્રોકેડ, તાસ્પા, ફેન્સી પ્લાઝો, લેગીંગ્સ , નાઇટી, મીડી બ્રાન્ડેડ સહિતની આઇટમો ઉપલબ્ધ છે. રૂ. 800થી 2200માં વેચાતા બ્રાન્ડેડ કિડઝ ગાર્મેન્ટ અહીં રૂ. 250થી શરૂ થાય છે. જેમાં શર્ટ, ટી શર્ટ, જીન્સ, શોટ પેન્ટ, 3/4 પેન્ટ, બરમુંડા, ટોપ, લેગીંગ્સ, પાર્ટીવેર ફ્રોક, મીડી 2 પીસ સેટ સહિતની અનેકવિધ વેરાયટીઓનો સમાવેશ થાય છે. આ સેલમાં એકદમ નવો સ્ટોક આવી ગયો છે અને સેલ તા.15 જુલાઈ સુધી ચાલવાનો છે. વધુમાં સૌથી ખાસ એ વાત છે કે જે ગ્રાહક મોરબી અપડેટમાં અપલોડ થયેલી આ જાહેરાતની લિંક બતાવશે તેઓને 5 ટકાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે. આમ સેલમાં અફલાતૂન ઓફર્સ હોય વહેલી તકે તેનો લાભ લેવા જરૂર પધારો તેમ એક યાદીમાં જણાવાયું છે.