મોરબી : મોરબી જિલ્લા માલધારી સમાજ દ્વારા જિલ્લા અધિક કલેક્ટર એન. કે. મુછારને આવકારી અભિવાદન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના અધિક કલેક્ટર તરીકે નવનિયુક્ત એન. કે. મુછારે ચાર્જ સંભાળતા મોરબી જિલ્લા માલધારી સમાજ દ્વારા તેમને આવકારી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે માલધારી સમાજ વતી રમેશભાઇ રબારી, ધારાભાઇ રબારી, મનસુખભાઈ રબારી, કરશનભાઈ ભરવાડ, રાયમલભાઇ રબારી, અમિતભાઇ રબારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..