મોરબી : મોરબીમાં આવેલ કાસુન્દ્રા એન્ડ કંપનીના માલિક એવા વકીલ જયદીપભાઈ કાસુન્દ્રાના પુત્ર રિધમનો તા.8 જુલાઈના રોજ જન્મદિવસ નિમિત્તે મોરબીની સેવાભાવી સંસ્થા યદુનંદન ગૌશાળામાં રહેતા શારીરિક અને માનસિક દિવ્યાંગ બાળકોથી લઈ વડીલોને આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, કાસુન્દ્રા પરિવાર દ્વારા રિધમના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..